તમારું ડેટમાં રોકાણ કેટલું સુરક્ષિત?
બોન્ડ, ડિબેન્ચર કે debt માં રોકાણ અંગે એ બધું જ, જે તમે જાણવા માંગો છો. Debt = ડેબ્ટ? હમણાંના સમયમાં નાના રોકાણકારોનું ડેટ સાધનોમાં રોકાણ ઘણું વધી ગયું છે, અને તે પણ તેઓ સૌ હોંશે હોંશે કરી રહ્યા છે. તેનું મુખ્ય કારણ ડેટ રોકાણમાં પુરી સલામતી છે તેવી વર્ષોથી સમાજમાં ચાલી આવતી દ્રઢ માન્યતા તેમજ […]