My dear Investor Friends, 09-08-2022
*ટકાવારી નું રૂપિયા માં તેમજ રૂપિયા નું ટકાવારી માં રૂપાંતર
*આજની જ્ઞાનવર્ધક સિરીઝ માં આપણે અમુક ટકા વળતર /CAGR પર કેટલા રૂપિયા થાય અથવા vice-versa (અમુક રૂપિયાથયા તેટકાવારી માં કેટલું વળતર / CAGR કહેવાય?) તે જોઈ શું અને તેઝં ઝટનો ઉકેલ કાઢી શું.
ખાસ આનંદ કન્સલ્ટન્ટસ ના રોકાણ કાર મિત્રો માટે…
વળતર: Return:
પૈસા ઉપર કેટલું વળતર મળશે એની આપણે તપાસ કરી ને તેને રોકતા હોઈએ છિએ. પરંતુ ઘણી વાર વળતર ટકાવારી માં બતાવવામાં આવે અને તે પણ લાંબા સમય ગાળા માટે, તો ત્યારે આપણને ઝટસા ચોખ્યાલ નથી આવતો કે આપણે રોકેલી મુડી ના એક્ઝેક્ટ્લી કેટલા રૂપિયા થશે?
કેમ કે લાંબા ગાળા ના રોકાણ નું સાચું વળતર / રિટર્નમા પવાનીરી ત તેનો ચક્રવૃદ્ધિદર શોઘી કાઢવો એ હોય છે. નહી કેસાદોદર.
એટલેકે, મૂડી માં દર વર્ષે એક ચોક્કસ વળતર ની ટકાવારી નો સરવાળો થાય અને તે પછી જે રકમ બને તે નવા વર્ષ ની બેઝિક મૂડી બની જાય, જેની ઉપર ફરી થી તે ચોક્કસ ટકાવારી નો સરવાળો થાય અને તેના પછી ના વર્ષ માટે ફરી થી તે બેઝિક મૂડી બની જાય; તે ને કહેવાય ચક્રવૃદ્ધિ પદ્ધતિ (CAGR). તે પ્રમાણે ની ગણતરી જ સાચુંચિત્ર /પરિણામરજુકરેછે.
દા.ત. (e.g.), કોઈ એમ કહે કે 10 વર્ષ માં 15% p.a. (વાર્ષિક) રિટર્ન મળશે તો 10 લાખના 10 વર્ષ પછી કેટલા થાય; તો તેનો જવાબ સત્વરે માલુમ નહિ પડે. આપણેએવુંનહિકરીશકીએકે 10 વર્ષ x 15% = 150% લેખે 10 લાખનાથશે 15 લાખ + 10 લાખમુડીનાએટલેકેકુલરૂ. 25 લાખ!
ના. ….❌❌બિલકુલ નહીં. ❌❌
તો જાણવું છે કેટલા થાય? આગળ વાંચો:
અથવા, જો કોઈ એમ કહે કે મારી 10 લાખ ની મૂડી ના 9 વર્ષ માં 35 લાખ થયા તો આપણે વિચારવા લાગીએ કેટકા વારી મુજબઆ વળતર કેટલું થાય? એવી ઉંધી ગણત્રી પણ કરવી પડે. તો કરવું શું?
આ પસૌ ને આ અને આવી ઘણીઝં ઝટો થી મુક્તિ આપવા અમે આપ ને એક ના નું રેડી રેકનર (ટેબલ) આપી એછિએ.
આભાર / Thanking You
Amish Saraiya
Anand Wealth ,
ConsultantsMultipliers of Your Wealth


